Whatever mind can conceive and believe, the mind can achieve
તમે તમારા વિશે અને તમારી આજુબાજુ ની પરીસ્થિતિ વિશે જે કઈ પણ વિચારો છો અને ઈચ્છા કરો છો તેનું સર્જન તમારી સામે આબેહુબ થાય છે.
આ નિયમ નું બીજું સ્વરૂપ "Rule of Manifestation" પણ છે. (આના વિશે થોડી ચર્ચા મારા આ બ્લોગ માં કરેલ છે)
આ નિયમ આમતો ખુબ જ સરળ છે અને જેમ જેમ તમે તેનો ઉપયોગ કરતા જાવો છો તેમ તેમ તેના પર તમારી expertise વધતી જાય છે.
આજે આ મૂળભૂત સિદ્ધાંત ને અમલ માં મુકવા માટે મારા સ્વાનુભવ પ્રમાણેની થોડી સમજ ને શબ્દ માં મુકવાનો પ્રયત્ન કરું છું.
થોડા વર્ષો પેહલા એક પુસ્તક આવ્યું હતું "The Secret", આના વિશે ઘણા બધાએ જાણ્યું હશે અને એની દસ્તાવેજી ફિલ્મ પણ જોઈ હશે.
Law of attraction છે શું ?
જ્યારે આ નિયમ વિશે જાણ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે જીવનમાં થતી ઘણી સારી નરસી ઘટનાઓ, કોઈ ને કોઈ ક્ષણે મારાજ વિચારોનું પ્રતિબિંબ છે. (આમ તો એકંદરે મારી સાથે એવી કોઈ મોટી ખરાબ ઘટના ઘટી જ નથી, જે ઘટના કોઈ વાર એમ લાગી હોય કે આ ખરાબ છે તે આગળ જતા જીવનની ઉત્તમ ઘટનામાં ની એક પુરવાર થઈ છે, આના વિશે ચર્ચા ફરી ક્યારેક)
આ વિચારવા ની શક્તિ નાં યોગ્ય ઉપયોગ દ્વારા પૈસા, સમાજ, સંબંધો, ધંધાકીય, જ્ઞાન એમ દરેક પાસાઓ માં ઇચ્છિત પરિણામ મેળવી શકીએ છીએ.
મનુષ્ય પોતાની આજુ બાજુ ની વ્યક્તી , વસ્તુ અને પરીસ્થિત ની જીવનમાં કઈ રીતે પ્રદર્શિત થવું જોઈએ તે સંપુર્ણ પણે નક્કી કરી શકે છે, અને આ નિયમ નાં સરળ અમલીકરણ માટે જરૂરી છે આના માટે ની કઈક પધ્ધતિ બનાવવી.
આના માટે ખુબ સરળ ૩ સ્ટેપ The Secret પુસ્તક ના લેખક Rhonda Byrne એ જણાવેલ છે
૧. Ask (તમારે શું મેળવવું છે તે માંગો)
૨. Believe (પ્રકિયા માં વિશ્વાસ રાખો)
૩. Receive (મળે અને gratitude સાથે સ્વીકાર કરો)
ત્રણ સ્ટેપ ને સરળ રીતે અમલ માં મુકવા મેં મારા વાંચન અને અનુભવ પ્રમાણે આ નાના નાના પગલાઓ માં રૂપાંતરીત કરેલ છે.
- Ask (તમારે શું મેળવવું છે તે માંગો)
- Be specific and clear
- Keep it affirmative
- Write it down
- Be authentic and confident on what you are asking for
- Visualize
- Feel it
- Focus on your intentions
- Believe (પ્રકિયા માં વિશ્વાસ રાખો)
- Keep exercising positive instructions
- Ask Universe for it
- Don't doubt your ability of getting it
- Remove Toxicity from your life (including events / Persons whomsoever)
- Take Actions "NOW"
- Do your karma
- Track the progress
- List down your executed wishes
- Receive (મળે એનો gratitude સાથે સ્વીકાર કરો)
- Appreciate
- Acknowledge
- Express Gratitude
ખુબ જ સરસ ...............!!!!
ReplyDeleteIt's a fact that one can get what he/she wish
ReplyDeleteVery well said
ReplyDelete